281
Join Our WhatsApp Community
દેશમાં 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ રહી છે. આ અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરૂ થશે.
આ રસીકરણ માટે નોંધણી કોવિન વેબસાઇટ અને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર આગામી 28 એપ્રિલથી શરૂ થશે.
આ અંગેની જાણકારી આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને ટ્વીટ કરીને આપી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર 45 ઉપરના તમામ લોકોને રસી આપવાની છૂટ હતી.
Are you 18+?
On April 28 register for vaccination against #COVID19 on https://t.co/nvwSy5MXa5#LargestVaccineDrive Phase 3 – begins on May 1#Unite2FightCorona #LargestVaccinationDrive #IndiaFightsCorona @PMOIndia @MoHFW_INDIA pic.twitter.com/YxXswkVjSk
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 22, 2021
You Might Be Interested In
