News Continuous Bureau | Mumbai
ભારતીય નૌસેનાની(Indian Navy) તાકાતમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે.
આજે ભારતીય નૌસેના તેમજ DRDO દ્વારા દેશમાં જ બનાવાયેલા એન્ટિ શિપ મિસાઇલનું(Anti Ship Missile) સફળ પરીક્ષણ(Testing) કરવામાં આવ્યું છે.
આ ટેસ્ટિંગ ઓરિસ્સાના(Orissa) ચાંદીપુર(Chandipur) નજીક દરિયામાં કરવામાં આવ્યું છે.
ભારતીય નૌસેના માટે પહેલી વખત હવાથી લોન્ચ થઈ શકતી એન્ટી શિપ મિસાઈલ બનાવવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) હેલિકોપ્ટરમાંથી(helicopter) લોન્ચ કરાયેલા એન્ટી શિપ મિસાઈલનો વિડિયો પણ સોશિયલ મીડિયા(Social media) પર શેર કર્યો છે. જુઓ વિડીયો
આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!! DGCAના અહેવાલ ચોંકાવનારો ખુલાસોઃ દેશના એરપોર્ટ પર આટલા કર્મચારીઓ ફૂલ ટલ્લી.. જાણો વિગતે
#IndianNavy in association with @DRDO_India successfully undertook maiden firing of the first indigenously developed Naval #AntiShip Missile from Seaking 42B helo, today #18May 22 at ITR, Balasore.#AatmaNirbharBharat #MaritimeSecurity@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/3AA0F3kIsS
— SpokespersonNavy (@indiannavy) May 18, 2022