253
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત(India)માં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ(Coronavirus) ફરી વધી રહ્યો છે
દેશમાં 24 કલાકમાં કોરોનાના 3714 નવા કેસ(New case) નોંધાયા છે અને 7 દર્દીના મૃત્યુ(death) થયા છે.
24 કલાકમાં 2513 દર્દીઓએ કોરોનાને માત આપી(Recover patient) ઘરે પરત ગયા છે.
દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા(activce case) 26,976એ પહોંચી છે.
હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.22 ટકા થયો છે.
You Might Be Interested In