Indian Railways: વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.

ઉત્તર મધ્ય રેલ્વેના ઝાંસી ડિવિઝનના વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર 25 નવેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 સુધી ચાલી રહેલા અપગ્રેડેશન કાર્યને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો નીચે મુજબ છે

by Dr. Mayur Parikh
Indian Railways વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર અપગ્રેડેશન કાર્યને કારણે

News Continuous Bureau | Mumbai

  • પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેન:

• Indian Railways 28 નવેમ્બર, 2025 થી 02 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા ગુના-ગ્વાલિયર-ઇટાવા-કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો ના રસ્તે ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર

• 01 ડિસેમ્બર, 2025 થી 05 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-ઇટાવા-ગ્વાલિયર-ગુના સ્ટેશનો ના રસ્તે ચલાવવામા આવશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More