55
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેન:
• Indian Railways 28 નવેમ્બર, 2025 થી 02 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા ગુના-ગ્વાલિયર-ઇટાવા-કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો ના રસ્તે ચલાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
• 01 ડિસેમ્બર, 2025 થી 05 જાન્યુઆરી, 2026 સુધી યાત્રા પ્રારંભ કરનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-ઇટાવા-ગ્વાલિયર-ગુના સ્ટેશનો ના રસ્તે ચલાવવામા આવશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
You Might Be Interested In