Site icon

હાશ.. આખરે બે વર્ષ બાદ ભારતમાંથી કોરોના પ્રતિબંધો થશે દૂર. જોકે આ નિયમોનું હજુ પણ કરવું પડશે પાલન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કેસ ઘટતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.  

જોકે હજુ પણ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

ઉલ્લેખીય છે કે એકલા ભારતમાં અત્યાર સુધી 4 કરોડ જેટલાં કેસ નોંધાયા છે

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ, ભારતમાં નોવાવેક્સની કોરોના રસીને મંજૂરી મળી, આ ઉંમર સુધીના બાળકોને રસી અપાશે; જાણો વિગતે

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version