હવે અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં થી ખસી ગયા. જાણો તેનો ચોંકાવનારો નિર્ણય

by Dr. Mayur Parikh

સમાજસેવક અણ્ણા હજારે 30 જાન્યુઆરી થી આમરણ અનશન પર બેસવાના હતા

હવે તેમણે અનશન નો નિર્ણય રદ કર્યો છે અને તેઓ આમરણ અનશન પર નહીં બેસે

કેન્દ્રીય કૃષિમંત્રી ના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો હોવાને કારણે તેમણે અનશન રદ્ કર્યા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More