મુરાદાબાદમાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં એકસાથે આટલા લોકોના થયા કરુણ મોત, સીએમ યોગીએ કર્યું વળતર આપવાનું એલાન. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઈવે પર ધુમ્મસને લીધે ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં બસ તથા ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે.  

આ ભીષણ માર્ગ અકસ્માતમાં કુલ 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે બસમાં સવાર 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે

સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તથા ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More