173
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વભરમાં ફરી એકવાર કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
કોવિડના આ વધતા આંકડાઓને કારણે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે, કારણ કે ઘણા દેશોમાં કોવિડ ટેસ્ટિંગ રેટમાં ઘટાડો થયો છે.
આવી સ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વભરના દેશોને વાઈરસ સામે સતર્ક રહેવાની ચેતવણી આપી છે.
WHOએ કહ્યું કે છેલ્લા એક મહિનાથી વિશ્વભરમાં કોવિડના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એશિયા અને ચીનના જિલિન પ્રાંતમાં કોવિડના વધતા જતા કેસોને જોતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં આવશે પરિવર્તન.. G-23 નેતાઓની પ્રપોઝલ મુદ્દે સોનિયા આ નેતા સાથે કરશે બેઠક.. જાણો વિગતે
You Might Be Interested In