Asaram Bapu Interim Bail : બળાત્કારના આરોપી આસારામને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ તારીખ સુધી આપ્યા વચગાળાના જામીન..

Asaram Bapu Interim Bail Supreme Court grants interim bail to rape convict Asaram till March 31
Asaram Bapu Interim Bail Supreme Court grants interim bail to rape convict Asaram till March 31

News Continuous Bureau | Mumbai

Asaram Bapu Interim Bail : 

  • આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. 

  • સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર આસારામને 15 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. 

  •  સાથે જ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.

  • આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

  • જણાવી દઇએ કે, વર્ષ 2023માં સેશન્સ કોર્ટે આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ગુના સમયે ગાંધીનગર પાસેના તેમના આશ્રમમાં રહેતી મહિલાએ કેસ દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : Mumbai News : OMG… એક જ નંબરની બે કાર, મુંબઈની તાજ હોટલની સામે ઉભી હતી બે ગાડી; આ રીતે થયો મામલાનો ખુલાસો..

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!