News Continuous Bureau | Mumbai
PM Modi Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લખાયેલ લેખને શેર કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ પૂર્વોત્તરના વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સેક્ટર, પર્યટનની તકો અને પરંપરાગત કારીગરીની ઉજવણી કરે છે.
PM Modi Jyotiraditya Scindia: X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના ( Narendra Modi ) કાર્યાલયના હેન્ડલે લખ્યું:
“કેન્દ્રીય મંત્રી @JM_Scindia ( Jyotiraditya Scindia ) વિસ્તૃત રીતે જણાવે છે કે પૂર્વોત્તર ભારત સુધારેલ કનેક્ટિવિટી, ડિજિટલ સમાવેશ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા નોંધપાત્ર વૃદ્ધિનું સાક્ષી છે. દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ ( Ashtalakshmi festival ) ઉત્તરપૂર્વના વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સેક્ટર ( Textile sector ) , પર્યટનની તકો અને પરંપરાગત કારીગરીની ઉજવણી કરે છે.”
Union Minister Shri @JM_Scindia elaborates that Northeast India is witnessing remarkable growth through improved connectivity, digital inclusion and investment in infrastructure. The Ashtalakshmi Mahotsav in Delhi celebrates the Northeast’s vibrant textile sector, tourism… https://t.co/JmOQBMHjrt
— PMO India (@PMOIndia) December 8, 2024
આ સમાચાર પણ વાંચો : Amit Shah BSF Foundation Day: ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં BSF સ્થાપના દિવસની પરેડમાં આપી હાજરી, કહ્યું ,’સરહદોની સુરક્ષા માટે ટૂંક સમયમાં આ સિસ્ટમ કરશે સ્થાપિત..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)