PM Modi Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વોત્તર ભારત પર લખ્યો લેખ, PM મોદીએ તેમની પોસ્ટ રીશેર કરી કહી ‘આ’ વાત..

News Continuous Bureau | Mumbai 

PM Modi Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લખાયેલ લેખને શેર કરતા, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ​​ટિપ્પણી કરી હતી કે દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ પૂર્વોત્તરના વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સેક્ટર, પર્યટનની તકો અને પરંપરાગત કારીગરીની ઉજવણી કરે છે. 

PM Modi Jyotiraditya Scindia: X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના ( Narendra Modi ) કાર્યાલયના હેન્ડલે લખ્યું:

“કેન્દ્રીય મંત્રી @JM_Scindia ( Jyotiraditya Scindia ) વિસ્તૃત રીતે જણાવે છે કે પૂર્વોત્તર ભારત સુધારેલ કનેક્ટિવિટી, ડિજિટલ સમાવેશ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા નોંધપાત્ર વૃદ્ધિનું સાક્ષી છે. દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ ( Ashtalakshmi festival ) ઉત્તરપૂર્વના વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સેક્ટર ( Textile sector ) , પર્યટનની તકો અને પરંપરાગત કારીગરીની ઉજવણી કરે છે.”

આ સમાચાર પણ વાંચો  : Amit Shah BSF Foundation Day: ગૃહ મંત્રી અમિત શાહે જોધપુરમાં BSF સ્થાપના દિવસની પરેડમાં આપી હાજરી, કહ્યું ,’સરહદોની સુરક્ષા માટે ટૂંક સમયમાં આ સિસ્ટમ કરશે સ્થાપિત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!