News Continuous Bureau | Mumbai
Assembly election dates 2024 :
-
ભારતીય ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે.
-
જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન થશે. અને 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
-
આ ઉપરાંત હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. અને તેનું પણ પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
-
ઉલ્લેખનીય છે કે 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
Assembly election dates 2024 જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન થશે.
In true spirit of keeping promises, here is a shorter electioneering period and in the best possible conducive weather. Schedule for Elections in J&K to be held in 3 phases : CEC Kumar pic.twitter.com/ck9tFVoFFD
— Election Commission of India (@ECISVEEP) August 16, 2024
Assembly election dates 2024 હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે
Schedule for Elections in #Haryana to be held in a single phase .
Details in images pic.twitter.com/YerZLCvUTa
— Election Commission of India (@ECISVEEP) August 16, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)