સાવધાન!! કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વેક્સીન એપને લઈને આપી ચેતવણી,  ક્યાંક તમે તો ડાઉનલોડ નથી કરીને આ એપ?

by Dr. Mayur Parikh

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કો-વિન એપને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. 

મંત્રીએ જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર CoWIN એપ ડાઉનલોડ ન કરો, કારણ કે તે એક નકલી કોવિન એપ છે જે તમારી અંગત માહિતી ચોરી શકે છે. 

સરકારે સ્પષ્ટ કર્યું છે કે રસી નોંધણી માટે કોઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી નથી, તેથી CoWin નામની એપ્લિકેશનનાં જાસામાં ફસાઈ જતા નહીં. 

તમારી કોઈપણ વ્યક્તિગત માહિતી એપ્લિકેશન પર શેર કરશો નહીં.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More