News Continuous Bureau | Mumbai દેશમાં કોવિડ રસીકરણ મેળવનારા લાભાર્થીઓના ડેટાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનો દાવો કરતા કેટલાક મીડિયા અહેવાલો અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા થયા છે. કોવિડ-19 સામે રસી આપવામાં આવી હોય તેવા લાભાર્થીઓના તમામ ડેટાનો જેના પર સંગ્રહ કરવામાં આવ્યો છે તેવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના Co-WIN પોર્ટલના ડેટાનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ આ અહેવાલોમાં… Continue reading CoWIN ડેટા: સરકારે CoWIN માંથી ડેટા લીકના દાવાને નકારી કાઢ્યા, કહ્યું કે પોર્ટલ સુરક્ષિત
Tag: cowin app
18 વર્ષથી ઉપરના તમામ લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન નહીં આપવામાં આવે. અહીં જાણો કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરશો તેમ જ વેબસાઈટ ની વિગતો.
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૨૬ એપ્રિલ 2021 સોમવાર 18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે. વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે. https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. 2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. 3)… Continue reading 18 વર્ષથી ઉપરના તમામ લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન નહીં આપવામાં આવે. અહીં જાણો કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરશો તેમ જ વેબસાઈટ ની વિગતો.
સાવધાન!! કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વેક્સીન એપને લઈને આપી ચેતવણી, ક્યાંક તમે તો ડાઉનલોડ નથી કરીને આ એપ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કો-વિન એપને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર CoWIN એપ ડાઉનલોડ ન કરો, કારણ કે તે એક નકલી કોવિન એપ છે જે તમારી અંગત માહિતી ચોરી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રસી નોંધણી માટે કોઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી નથી,… Continue reading સાવધાન!! કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વેક્સીન એપને લઈને આપી ચેતવણી, ક્યાંક તમે તો ડાઉનલોડ નથી કરીને આ એપ?
