ભારતીય જનતા પાર્ટીને અધધધ.. આટલા કરોડ રૂપિયા.. ડોનેશનમાં મળ્યા. કોંગ્રેસ કરતાં પાંચ ગણા વધુ. જાણો વિગત…

by Dr. Mayur Parikh

દેશના સૌથી મોટા રાજકીય પક્ષની સાથે ભાજપે ભંડોળની બાબતમાં પણ તમામ રાજકીય પક્ષોને પાછળ છોડી દીધું છે. 

ચૂંટણી પંચને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, તમામ રાજકીય પક્ષોને પાછળ રાખીને વર્ષ 2019-20માં ભાજપને 750 કરોડનું ડોનેશન મળ્યું છે. 

દેશની બીજી સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસને માત્ર 139 કરોડ મળ્યા છે. જે ભાજપ કરતા પાંચ ગણા ઓછા છે.

જયારે એનસીપીને 59 કરોડ રૂપિયા, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ અને સીપીઆઇને 1.9 કરોડ રૂપિયા મળ્યાં છે. 

આખેઆખું માલવણી જોખમી, ઢગલાબંધ ઇમારતો કાચી અને ગેરકાયદે; જાણો કૅબિનેટ પ્રધાન અસ્લમના વિસ્તારમાં ગેરકાયદે ઇમારતોનો ઢગલો 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More