Site icon

BMC scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાનગરપાલિકાના ગોટાળા ની તપાસ માટે એસઆઇટીની રચના કરી.

BMC scam : કૅગની રિપોર્ટમાં નિર્દેશિત થયું છે કે મુંબઈ મહાનગરપાલિકામાં નવેમ્બર 2019 થી ઑક્ટોબર 2022 વચ્ચે કેટલાંક પ્રોજેક્ટ્સ રિપોર્ટમાં 12 હજાર 24 કરોડ રૂપિયાનો ઘટાળો થયો છે.

BMC Scam : CM Shinde appoint SIT to investigate curruption

BMC Scam : CM Shinde appoint SIT to investigate curruption

News Continuous Bureau | Mumbai

BMC scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath Shinde) એવું પગલું ઉચક્યું છે જેને કારણે ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી શકે છે. થોડા સમય પહેલા કેગની રિપોર્ટમાં એવું નિર્દેશિત કરવામાં આવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જે કોન્ટ્રાક્ટ આપ્યા હતા તેમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયો છે. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરતા પહેલા કેગ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સાથે બેઠક યોજવામાં આવી હતી.

Join Our WhatsApp Community

BMC scam : મુખ્યમંત્રીએ શું આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે કેગ રિપોર્ટમાં જે વસ્તુ નિર્દેશિત કરવામાં આવી છે તે તમામ વસ્તુઓની તપાસ(Inquiry) કરવા માટે પાલિકા આયુક્ત નીચે એક કમિટીનું ગઠન કરવામાં આવશે. આ કમિટી તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરશે.

આ સમાચાર પણ વાંચો: પીએમ મોદી આજે અમેરિકા જવા રવાના થશે, યુએનમાં યોગથી લઈને જો બિડેન સાથે ડિનર સુધી… શું ખાસ છે? મોટી વસ્તુઓ.. જાણો સંપુર્ણ શેડ્યુલ

 

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version