News Continuous Bureau | Mumbai
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન(UK Boris Johnson) આજે 2 દિવસના ભારત(India Visit)ના પ્રવાસે આવ્યા છે.
ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બ્રિટિશ પ્રથમ અમદાવાદ(Ahemdabad)થી તેમના પ્રવાસની શરૂઆત કરવા જોવા મળ્યાં છે.
બ્રિટન PM બોરિસ જ્હોન્સને(UK Boris Johnson) ભારત-બ્રિટન(UK-India Relation)ના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે 1 અબજ પાઉન્ડના કરારની જાહેરાત કરી છે.
ન્યૂ એજ ટેક્નોલોજી AI અને અન્ય સેક્ટર માટે આ રોકાણ કરાર કરવામાં આવ્યા છે.
યુકે અને ભારતીય બિઝનેસ આજે સોફ્ટવેર એન્જિનિયરિંગથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં નવા રોકાણ અને નિકાસ સોદામાં 1 અબજ પાઉન્ડની જાહેરાત કરી છે.
આ રોકાણથી પ્રત્યક્ષ 11,000 નોકરીઓનું સર્જન થશે.
આ સમાચાર પણ વાંચો : ઈદ બાદ પરત ફરશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કરવો પડશે આ કાર્યવાહીનો સામનો; જાણો વિગતે