248
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
દેશના 13 રાજ્યોમાં 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.
તમામ 29 વિધાનસભા સીટોના ટ્રેન્ડ આવી ગયા છે, જેમાંથી NDA 14 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે.
અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના એક-એક સીટ પર આગળ છે.
ઉલ્લેખનીય છે કે આ 29 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ અડધો ડઝન બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 9 બેઠકો હતી અને બાકીની પ્રાદેશિક પક્ષો પાસે હતી.
રાહતના સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના ઓસરી જવાના આરે, આશરે 16 મહિના બાદ આજે નોંધાયા આટલા ઓછા કેસ
You Might Be Interested In