Site icon

Tax Devolution: કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા હસ્તાંતરણનો રૂ. 1,39,750 કરોડનો હપ્તો બહાર પાડ્યો

Tax Devolution: આજની રિલીઝ સાથે, નાણાકીય વર્ષ 2024-25 માટે 10 જૂન, 2024 સુધીમાં કુલ રૂ. 2,79,500 કરોડ રાજ્યોને હસ્તાંતરિત કરવામાં આવ્યા

Centre releases Rs. 1,39,750 crore installment of Tax Devolution to States

Centre releases Rs. 1,39,750 crore installment of Tax Devolution to States

 News Continuous Bureau | Mumbai

Tax Devolution: એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જૂન 2024ના મહિના માટે ડિવોલ્યુશન રકમ નિયમિતપણે જાહેર કરવા ઉપરાંત, એક વધારાનો હપ્તો બહાર પાડવામાં આવશે. ચાલુ મહિનામાં આ રિલીઝની કુલ રકમ રૂ. 1,39,750 કરોડ છે.. આનાથી રાજ્ય સરકારો ( State Governments )  વિકાસ અને મૂડીગત ખર્ચને વેગ આપવા માટે સક્ષમ બનશે. 

Join Our WhatsApp Community

વચગાળાના બજેટ 2024-25માં ( Budget 2024-25 ) રાજ્યોને કરવેરાના હસ્તાંતરણ માટે રૂ. 12,19,783 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પ્રકાશન સાથે, 10 જૂન 2024 સુધી રાજ્યોને (નાણાકીય વર્ષ 2024-25 માટે) કુલ રૂ. 2,79,500 કરોડ હસ્તાંતરિત કરવામાં આવી છે.

આ સમાચાર  પણ વાંચો :  Bigg boss OTT 3: તૈયાર થઇ જાઓ! બિગ બોસ ના ઘરમાં લાગુ થશે નવા નિયમો, અનિલ કપૂર અપનાવશે સ્પર્ધક સાથે કડક વલણ, જુઓ શો નો નવો પ્રોમો

Tax Devolution:  રાજ્યવાર રિલીઝ નીચે દર્શાવેલ છેઃ

ક્રમ રાજ્ય 10 જૂન, 2024ના રોજ કરવેરા હસ્તાંતરણ કરવામાં આવ્યું
1 આંધ્ર પ્રદેશ 5655.72
2 અરુણાચલ પ્રદેશ 2455.44
3 આસામ 4371.38
4 બિહાર 14056.12
5 છત્તીસગઢ 4761.30
6 ગોવા 539.42
7 ગુજરાત 4860.56
8 હરિયાણા 1527.48
9 હિમાચલ 1159.92
10 ઝારખંડ 4621.58
11 કર્ણાટક 5096.72
12 કેરળ 2690.20
13 મધ્ય પ્રદેશ 10970.44
14 મહારાષ્ટ્ર 8828.08
15 મણિપુર 1000.60
16 મેઘાલય 1071.90
17 મિઝોરમ 698.78
18 નાગાલેન્ડ 795.20
19 ઓડિશા 6327.92
20 પંજાબ 2525.32
21 રાજસ્થાન 8421.38
22 સિક્કિમ 542.22
23 તમિલનાડુ 5700.44
24 તેલંગાણા 2937.58
25 ત્રિપુરા 989.44
26 ઉત્તર પ્રદેશ 25069.88
27 ઉત્તરાખંડ 1562.44
28 પશ્ચિમ બંગાળ 10513.46
  કુલ 139750.92

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Exit mobile version