કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક કલહ જ્યાં એક તરફ ચરમસીમાએ છે ત્યાં બીજી તરફ પાર્ટીને આંતરિક ચૂંટણી ટળી ગઈ છે.
કોંગ્રેસે નક્કી કર્યું છે કે હવે આગામી ૨૩ જૂને પાર્ટીની આંતરિક ચૂંટણી થશે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ એ આ તારીખની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી માં અત્યારે g-23 નેતાઓનું એક સંગઠન બની ચૂક્યું છે જે ગાંધી પરિવાર પાસેથી કોંગ્રેસનું નેતૃત્વ લઇ લેવા માંગે છે.
