261
Join Our WhatsApp Community
- સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે જનહિત અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગણી મૂકવામાં આવી છે કે દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવે
- અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના વધતો ચાલ્યો છે જ્યારે બીજી તરફ રસી બરબાદ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના લોકો ને રસી આપવી જોઈએ.
You Might Be Interested In
