સોનિયા ગાંધી ના ખાસમખાસ એવા બે નેતાઓ ને થયો કોરોના. આખી કોંગ્રેસમાં ચિંતાનું વાતાવરણ.

by Dr. Mayur Parikh
  • કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંઘ અને રણદીપ સુરજેવાલા આ બંને નેતાઓને કોરોના થયો છે
  • આ બંને નેતાઓએ ટ્વિટર પર પોતાને કોરોના થયો હોવાની જાણકારી શેર કરી હતી.
  • ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પટેલનું કોરોના ને કારણે નિધન થયું છે. ત્યારબાદ આ બે વરિષ્ઠ નેતાઓને કોરોના થતાં કોંગ્રેસ પાર્ટીમાં ચિંતાનું વાતાવરણ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More