વેક્સિન નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં, અરજી દાખલ થઈ કે ૧૮ વર્ષથી ઉપરના ને રસી આપો.

by Dr. Mayur Parikh
  • સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે જનહિત અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગણી મૂકવામાં આવી છે કે દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવે
  • અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના વધતો ચાલ્યો છે જ્યારે બીજી તરફ રસી બરબાદ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઉપરના લોકો ને રસી આપવી જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More