Site icon News Continuous Bureau | Mumbai

કોવિડ -19 પહોંચ્યો સુદુરના ટાપુ અંદામાન નિકોબાર : ફક્ત 50 સભ્યોવાળી જનજાતિમાંથી આટલાં જણા કોરોનાગ્રસ્ત ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

28 ઓગસ્ટ 2020 

કેન્દ્રશાસિત પ્રદેશોમાંના એક ગ્રેટ અંદામાનીસ આદિજાતિના લોકો સુધી  કોવિડ -19 પહોંચી ગયો છે. જેમાંથી 10 સભ્યોના  વાયરસ પરક્ષણો પોઝિટિવ આવ્યા છે. પોર્ટબ્લેરમાં આવેલી આ ખૂબ જ નાની જનજાતિના છ સભ્યો કોરોના પોઝિટીવ આવતા.. તરત જ આરોગ્ય અધિકારીઓની ટીમ ટાપુ પર મોકલવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના નાયબ નિયામક અને નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ માટે આવેલાં નમૂનાઓમાંથી ગ્રેટ આંદામાનીસ જાતિના 10 લોકો સકારાત્મક જોવા મળ્યાં હતાં. સકારાત્મક રીપોર્ટ વાળા આદિજાતિના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને ઘરે હોમ કવોરોન્ટીન કર્યાં છે.

અધિકારીઓએ વધુ જણાવ્યું હતું કે, આ જાતિમાં હવે 50 જેટલાં જ સભ્યો બાકી બચ્યાં છે. આંદામાન અને નિકોબાર, બંને આઇલેન્ડ ટાપુમાં કુલ કોવિડ -19 ની સંખ્યા 2,985 હતી. જ્યારે 2,309 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. જ્યારે દૂર આવેલાં આ દ્વીપસમૂહમાં અત્યાર સુધીમાં 41 લોકોના કોરોનો વાયરસને કારણે મૃત્યુ નોંધાયા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

CJI Role In CEC Appointment CEC ની નિમણૂકમાં CJI સામેલ રહેશે કે નહીં? સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કરશે સુનાવણી બે જજોના અલગ ફેંસલા બાદ મોટો વળાંક!
MY Bharat Platform 3 Crore Youth Milestone કેન્દ્ર સરકારના ‘MY Bharat’ પ્લેટફોર્મે રચ્યો નવો ઇતિહાસ ૩ વર્ષથી ઓછા સમયમાં ૩ કરોડથી વધુ યુવાનો જોડાયા, નોંધપાત્ર માઇલસ્ટોન પાર!
Kanda Express Reaches Kolkata કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક; બફર સ્ટોકમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવી, પૂર્વ ભારતમાં ડુંગળીના ભાવ રહેશે નિયંત્રણમાં
How Election Commission Works મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન સુધી… ચૂંટણી પંચ કેવી રીતે કામ કરે છે? જાણો તેની સર્વોચ્ચ સત્તાઓ અને કાર્યો!
Exit mobile version