183
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
જાન્યુઆરીથી શરુ થયેલું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહયું છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શક્રવારે દેશમાં 93 કરોડથી વધુ લોકોને કોવિડ -19 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે.
આંકડા મુજબ, 93,17,17,191 રસી ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 67,21,85,850 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,90,10,345 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની રસીકરણ આરોગ્ય કર્મચારીઓ સાથે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રન્ટલાઈન વર્કર્સ નું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.
નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત
You Might Be Interested In