News Continuous Bureau | Mumbai
Delhi Assembly elections 2025:
- દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તે રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે.
- ભાજપ દ્વારા ફોન કોલ અને 15 કરોડ રૂપિયાની ઓફરના AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
- દિલ્હીના LG VK સક્સેનાના આદેશ બાદ ACB ટીમ AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે પહોંચી ગઈ છે.
- LG એ કહ્યું છે કે, આ મામલાની સત્યતા બહાર લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પછી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે, AAPના સાત ધારાસભ્યોને ફોન આવ્યા હતા અને તેમને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Delhi Elections 2025 VOTING: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાનનો સમય પૂર્ણ, 5 વાગ્યા સુધી 57.70% મતદાન; સૌથી વધુ આ વિસ્તારમાં થયુ..
Delhi LG’s principal secretary writes to the chief secretary to conduct an ACB Inquiry on allegations of bribes offered to MLAs of the Aam Aadmi Party
An inquiry order was issued after BJP’s complaint to Delhi LG saying that “allegations are false and baseless and made with an…
— ANI (@ANI) February 7, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)