Site icon

Lok Sabha elections 2024: Congress પાર્ટીની એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ. દિલ્હી અધ્યક્ષનું રાજીનામું

Lok Sabha elections 2024: Congress પાર્ટીની હાલત વધુ ખસ્તા થઈ છે. દિલ્હીનો ફાયર બ્રાન્ડ નેતા ઘર ભેગો થયો.

Delhi Congress President Arvinder Singh Lovely resigned from the party ahead of the election.

Delhi Congress President Arvinder Singh Lovely resigned from the party ahead of the election.

News Continuous Bureau | Mumbai 

Lok Sabha elections 2024: Congress પાર્ટી પોતાની જાતને ગમે તેટલી આગળ વધારવાની કોશિશ કરે પરંતુ એક પછી એક નેતાઓ પાર્ટીનો સાથ છોડતા જાય છે. હવે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ  અરવિંદર સિંહ લવલી એ રાજીનામું ધરી દીધું છે. 

Join Our WhatsApp Community

Lok Sabha elections 2024: Congress ને લાગ્યો મોટો ઝટકો. 

 લોકસભાના પડઘમ વાગી રહ્યા છે તેમજ પાર્ટી આગળ વધવાની ભરપૂર પ્રયત્ન કરી રહી છે. આવા સમયે પણ કોંગ્રેસ ( Delhi Congress ) પાર્ટીના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના દિલ્હી અધ્યક્ષએ ( Arvinder Singh Lovely ) પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું છે. આવું ત્યારે થયું છે જ્યારે ચૂંટણી મહત્વપૂર્ણ તબક્કામાં આવી પહોંચી છે.

આ સમાચાર પણ વાંચો : India vs China : ભારતે સર્વિસ સેક્ટર નિકાસમાં 11 ટકાથી વધુના વધારા સાથે વૈશ્વિક બજારમાં ચીનને પાછળ છોડ્યું..

Lok Sabha elections 2024: Congress પાર્ટીમાંથી રાજીનામુ આપવાની ફરજ કેમ પડી. 

વાત એમ છે કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી એ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. હવે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં છે ત્યારે આમ આદમી પાર્ટીની કમાન અરવિંદ કેજરીવાલની ધર્મ પત્નીએ પોતાના હાથમાં લીધી છે. ખરેખર તો આ પરિસ્થિતિ નો લાભ ઉચકીને કોંગ્રેસ પાર્ટી એ પોતાનો જનાધાર વધારવો જોઈએ. એના સ્થાને કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી સાથે જઈને ઉભી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારણથી લવલી એ પાર્ટીમાંથી રાજીનામુ ( Resignation ) આપ્યું છે

 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version