Site icon

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે મુસ્લિમ મહિલાને બુરખો પહેર્યા વિના પોલીસ સ્ટેશન લઈ જવાના મામલામાં તેની અરજી ફગાવી, કહ્યું- સુરક્ષા અને ન્યાય સર્વોચ્ચ છે..

Delhi High Court: આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પોલીસ સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્ય માટે આવુ ન થાય તે માટે સુચના આપવાની માંગણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે, દેશ માટે સુરક્ષા અને ન્યાય સર્વોચ્ચ છે.

delhi High Court rejected her petition in the matter of taking a Muslim woman to the police station without wearing a veil, saying- security and justice are paramount...

delhi High Court rejected her petition in the matter of taking a Muslim woman to the police station without wearing a veil, saying- security and justice are paramount...

News Continuous Bureau | Mumbai 

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે 1 માર્ચે એક મુસ્લિમ મહિલાની (  Muslim woman ) અરજી ફગાવીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, દિલ્હી હાઈકોર્ટે મુસ્લિમ મહિલાને બુરખો ( burqa ) પહેર્યા વિના પોલીસ સ્ટેશન ( police station  લઈ જવાના મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીને જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ મહિલાની માંગ હતી કે મુસ્લિમ મહિલાને બુરખા વગર પોલીસ સ્ટેશન લઈ જવી ખૂબ જ સંવેદનશીલ મામલો છે. 

Join Our WhatsApp Community

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પોલીસ સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્ય માટે આવુ ન થાય તે માટે સુચના આપવાની માંગણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે, દેશ માટે સુરક્ષા અને ન્યાય સર્વોચ્ચ છે.

 અરજીકર્તાના વકીલે પોલીસ આરોપો લગાવ્યા હતા…

વાસ્તવમાં આ મામલો રકાબગંજ વિસ્તારનો છે. જેમાં પોલીસને ઝઘડાની માહિતી મળતાં અરજીકર્તા દિલ્હી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ફરિયાદી એ ત્રણ આરોપીઓની બહેન છે. જેમના પર બે લોકોની મારપીટનો આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ મહિલાએ આખી લડાઈ બાલ્કનીમાંથી થતી જોઈ હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ફરિયાદીને બે લોકોને તેના ભાઈઓ દ્વારા મારતા જોઈ રહી હતી ત્યારે તેણે બુરખો પહેર્યો ન હતો.

આ સમાચાર પણ વાંચો : Aurum Report: દેશમાં વધતી જતી આર્થિક સંપત્તિ વચ્ચે સંપત્તિને સુરક્ષિત રાખવા માટે બેંકો પાસે હાલ પુરતા લોકરો જ નથીઃ ઓરમ રિપોર્ટ

જો કે, મુસ્લિમ મહિલાના વકીલે હાઈકોર્ટમાં આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ ( Delhi Police ) સવારે 3 વાગે તેમના ક્લાયન્ટના ઘરમાં ઘૂસી ગઈ હતી. અરજીમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન અપમાનજનક વર્તન કરવા અને મુસ્લિમ મહિલાને પોલીસ સ્ટેશનમાં ખેંચી જવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમજ વકીલે દલીલીકહ્યું કે ફરિયાદીને બુરખો પહેરવાનો સમય આપવામાં પણ આવ્યો ન હતો. જો કે, પોલીસને ખબર હતી કે તે, બુરખો પહેરતી હતી તેમ છતાં આમ થયું હતું.

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Exit mobile version