દેશની રાજધાની દિલ્હીને દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
સ્વિઝરલેન્ડ ની સંસ્થા આઇ કયુ એરના રિપોર્ટ પ્રમાણે દિલ્હી એ દુનિયાની બીજી 50 રાજધાનીઓ ને પ્રદૂષણ મામલે પાછળ પાડી દીધી છે.
ભારતમાં દર વર્ષે ૧૨ લાખ લોકો પ્રદૂષણના કારણે મૃત્યુ પામે છે


Leave a Reply