Site icon

Pension: પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે 1થી દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 2.0નો 1 – 30 નવેમ્બર, 2023 માટે પ્રારંભ કર્યો.

Pension: ભારતનાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 100 શહેરોમાં 500 સ્થળો પર રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ ૨.૦ તમામ હિસ્સેદારોને એક મંચ પર લાવીને 'સંપૂર્ણ સરકાર' અભિગમને મૂર્તિમંત કરે છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ફેસ ઓથેન્ટિકેશન સબમિશન પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રની રજૂઆતને સરળ અને એકીકૃત બનાવશે

Department of Pension and Pensioners Welfare launched 1st Nationwide Digital Life Certificate Campaign 2.0 for November 1 – 30, 2023

Department of Pension and Pensioners Welfare launched 1st Nationwide Digital Life Certificate Campaign 2.0 for November 1 – 30, 2023

News Continuous Bureau | Mumbai

Pension: બેંક ઓફ મહારાષ્ટ્ર ( Bank of Maharashtra ) અમદાવાદ ઝોન ( Ahmedabad Zone ) દ્વારા 5 સ્થળે જેમકે ઘાટલોડિયા, નારોલ, નરોડા, ચાંદખેડા અને દક્ષિણ બોપલ કેમ્પ યોજાયો. બેંક જાહેરાત દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (  Digital Life Certificate ) (ડીએલસી) એટલે કે જીવન પ્રમાણને વ્યાપકપણે પ્રોત્સાહન આપી રહ્યું છે.

Join Our WhatsApp Community

લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની ડિજિટલ પદ્ધતિઓનો ( digital methods ) લાભ દેશના દૂર-સુદૂરના વિસ્તારોમાં પેન્શનરો સુધી પહોંચે અને સુપર સિનિયર/માંદા/અસમર્થ પેન્શનર્સને પણ લાભ થાય તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા સાથેનો એક વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ હિતધારકોની ભૂમિકાઓ અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે શ્રી રોહિતકુમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એસઆર કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન વેલ્ફેર (ડીઓપીપીડબ્લ્યુ) નવી દિલ્હીએ સમગ્ર શહેરમાં ભવ્ય સફળતા 03/11/2023ના રોજ પેન્શનર્સને ડીએલસી વિશે સમજાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : WhatsApp: વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version