305
Join Our WhatsApp Community
- કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંઘ અને રણદીપ સુરજેવાલા આ બંને નેતાઓને કોરોના થયો છે
- આ બંને નેતાઓએ ટ્વિટર પર પોતાને કોરોના થયો હોવાની જાણકારી શેર કરી હતી.
- ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પટેલનું કોરોના ને કારણે નિધન થયું છે. ત્યારબાદ આ બે વરિષ્ઠ નેતાઓને કોરોના થતાં કોંગ્રેસ પાર્ટીમાં ચિંતાનું વાતાવરણ છે.
You Might Be Interested In
