238
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈડી(ED)એ મંગળવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી રવિ નારાયણ(Ravi Narain)ની કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે.
નારાયણને ફોન ટેપ કરવા બદલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
નારાયણ પર વર્ષ 2009થી 2017 દરમિયાન ગેરકાયદેસર રીતે NSEના કર્મચારીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, EDએ અગાઉ NSEના અન્ય ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણની કથિત ફોન ટેપિંગ મામલે ધરપકડ કરી હતી
આ સમાચાર પણ વાંચો : કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે
You Might Be Interested In