ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ છે.. નીચે મુજબ છે..
પ. બંગાળ
તબક્કો તારીખ
1 27 માર્ચ
2 01 એપ્રિલ
3 06 એપ્રિલ
4 10 એપ્રિલ
5 17 એપ્રિલ
6 22 એપ્રિલ
7 26 એપ્રિલ
8 29 એપ્રિલ
– 2જી મેએ પરિણામ
પુડુચેરી
– કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં એક તબક્કામાં મતદાન યોજાશે અને 2જી મેએ ચૂંટણી પરિણામ આવશે
– 12 માર્ચે નોટિફિકેશન બહાર પડશે
– ઉમેદવારી નોંધાવવાની છેલ્લા તારીખ 19 માર્ચ
– ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 માર્ચ
– 6 એપ્રિલે યોજાશે મતદાન
– 2 મેએ પરિણામ
તમિલનાડુ અને કેરળ
– તમિલનાડુ અને કેરળમાં એક તબક્કમાં મતદાન યોજાશે
– કેરળ અને તમિલનાડુંમાં મતદાન 6 એપ્રિલે થશે
– 2જી મેએ મતગણતરી કરવામાં આવશે
અસમ
પ્રથમ તબક્કો (47 બેઠક)
– અસમ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન ત્રણ તબક્કામાં યોજાશે.
– 2જી મેએ મતગણતરી થશે
– ચૂંટણીનું નોટિફિકેશન 2જી માર્ચે જાહેર થશે
– ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 માર્ચ
– ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 12 માર્ચ
– 27મી માર્ચે મતદાન
– 2જી મેએ પરિણામ
બીજો તબક્કો (39 બેઠક)
– ચૂંટણીનું નોટિફિકેશન 5 માર્ચે જાહેર થશે
– ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 10 માર્ચ
– ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 17 માર્ચ
– 01લી એપ્રીલે મતદાન
ત્રીજો તબક્કો (40 બેઠક)
– ચૂંટણીનું નોટિફિકેશન 12 માર્ચે જાહેર થશે
– ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 માર્ચ
– ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 માર્ચ
– 06 એપ્રીલે મતદાન થશે.

