કેન્દ્ર તમામ રાજ્યોને કહ્યું કે હવે લોકડાઉન ખોલી નાખો… પણ સાથે આપી આ ચેતવણી.  

by Dr. Mayur Parikh

અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એવામાં ફરીથી કેસ વધવાનો ખતરો પણ વધી ગયો છે.  

આ દરમિયાન ગૃહ મંત્રાલયના સેક્રેટરી અજય ભલ્લાએ લોકડાઉન ખોલવા સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે 

લોકડાઉન ખોલતી વખતે COVID અનુકૂળ વ્યવહાર, તપાસ દેખરેખ- સારવાર અને રસીકરણ જેવી રણનીતિઓ અપનાવે.

સંક્રમણના પ્રસારને તોડવા માટે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવામાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ રસીકરણની ગતિ ઝડપી કરે.

વાગી ગયું બ્યૂગલ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં મિની યુદ્ધ શરૂ, આટલી મહાનગરપાલિકાની ચૂંટણી એકસાથે થશે; જાણો વિગત..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More