ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..

by Dr. Mayur Parikh

ભારત ના નૌકાદળ ના સૌથી શાનદાર જહાજ ins વિક્રમાદિત્ય માં આગની ઘટના બની હતી. આ આગ સેલર એકોમોડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી.

જ્યારે આ ડિપાર્ટમેન્ટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે એલારામ વગાડવામાં આવ્યો હતો અને યોગ્ય સમયે આગ પર કાબુ મેળવાયો હતો.

આ સમગ્ર ઘટના સંદર્ભે તપાસના આદેશ આપી દેવાયા છે.

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More