ભારત ના નૌકાદળ ના સૌથી શાનદાર જહાજ ins વિક્રમાદિત્ય માં આગની ઘટના બની હતી. આ આગ સેલર એકોમોડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી. જ્યારે આ ડિપાર્ટમેન્ટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે એલારામ વગાડવામાં આવ્યો હતો અને યોગ્ય સમયે આગ પર કાબુ મેળવાયો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે તપાસના આદેશ આપી દેવાયા છે. પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ… Continue reading ન્યુઝ અપડેટ : આઇ.એન.એસ. વિક્રમાદિત્ય પર લાગી આગ. કોઇ જાનહાનિ નહીં..
