388
Join Our WhatsApp Community
Gandhinagar : ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 24મી નવેમ્બર, 2023ના રોજ ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે.
રાજ્યના તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર શહેરમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) દ્વારા આયોજિત “ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન” (Global Professional Accountants Convention) ના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ હશે.
આ સમાચાર પણ વાંચોઃ Mumbai Water Tax : મુંબઈગરાઓ માટે મોટી રાહત, પાણીના દરમાં વધારાને લઈને પાલિકાએ લીધો આ નિર્ણય…
You Might Be Interested In