કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાણકારી આપી છે કે 16 મેથી શરૂ કરીને 31 મે સુધી ભારત સરકાર તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ૧ કરોડ ૯૨ લાખ વેક્સિનના ડોઝ પૂરા પાડશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં કુલ ૧૮ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે તેમ જ આવનાર સમયમાં કરોડો એવા લોકો છે જેમને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો સમય પાકી ગયો છે.
ચોંકાવનારા સમાચાર : શું છત્તીસગઢમાં ડૉક્ટરોની આળસને કારણે 404 દર્દીઓ મરી ગયા?
