News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) આતંકવાદીઓ(Terrorists) હિંદુઓને(Hindus) ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી રહ્યા છે
આ ટાર્ગેટ કિલિંગના(Target Killing) કારણે હાલમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો(Political parties) સહિત MNSએ પણ આક્રમકતા અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
MNS નેતા સંદીપ દેશપાંડે(Sandeep Deshpande) આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે કાશ્મીરમાં જે રીતે હિંદુઓની હત્યા થઈ રહી છે તે જોતા સરકારે(Central Government) હિંદુઓને બંદૂક ચલાવવાની તાલીમ આપવી જોઈએ
આ સાથે તેમને બંદૂક ચલાવવાનું લાયસન્સ(License) આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ ગુરુવારે કુલગામમાં(kulgam) એક બેંક કર્મચારીની(Bank employee) પણ હત્યા કરી હતી.
આમ કાશ્મીરમાં છેલ્લા મહિનામાં આતંકીઓએ 40 નાગરિકોની હત્યા કરી છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના અધ્યક્ષ બાદ હવે પાર્ટીના આ દિગ્ગજ નેતાને થયો કોરોના જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય