Site icon

ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીનો એન્ટી મોદી મેનિફેસ્ટો, કહ્યું ચૂંટણી જીતશું તો ગુજરાતમાં આ જગ્યાએથી નરેન્દ્ર મોદીનું નામ કાઢી નાખશું.

World Cup 2023: Before the World Cup, these 7 stadiums will be upgraded, BCCI will give 50 crore rupees to each stadium.

World Cup 2023: Before the World Cup, these 7 stadiums will be upgraded, BCCI will give 50 crore rupees to each stadium.

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કોંગ્રેસ પાર્ટીએ (Congress party)  2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી  (Gujarat Assembly Elections) માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ દસ્તાવેજમાં ગુજરાતના લોકો માટે મહિલાઓથી લઈને ખેડૂતો સુધીના ઘણા ભવ્ય વચનો છે. ખાસ કરીને એક વચન ઘણું ધ્યાન ખેંચે છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, જો તે સત્તામાં આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું (Narendra Modi Stadium) નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) કરી દેશે.

આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?

ઉલ્લેખનીય છે કે અમદાવાદના  મોઢેરા સ્ટેડિયમ (Modhera Stadium) ના ક્રિકેટ મેદાન નું નામ (Name of cricket ground) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આપવામાં આવ્યો છે.  જ્યારે આ નામકરણ થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો હતો. હવે તેમણે પોતાના વિરોધને ચૂંટણીના મેનિફેસ્ટો માં સ્થાન આપી દીધું છે

Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Exit mobile version