167
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
ઈન્કમ ટેક્સ વિભાગે ચીની ટેલીકોમ કંપની હુવાવેના ભારત સ્થિત પરિસરોમાં દરોડા પાડ્યા છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આવક વિભાગ તરફથી આ કાર્યવાહી ચોરીની તપાસ અંતર્ગત કરવામાં આવી છે.
આ સાથે સત્તાવાર સૂત્રોએ દરોડા દરમિયાન અમુક દસ્તાવેજો અને પુરાવા એકઠા કર્યા હોવાની પણ પુષ્ટિ કરી છે.
ચીની ટેલીકોમ કંપની હુવાવે જણાવ્યું છે કે, તેને આવક વિભાગની ટીમના તે કાર્યાલય પર પહોંચ્યા અને તેના અમુક કર્મચારીઓ સાથે તેમની બેઠક વિશે માહિતગાર કરવામાં આવ્યા.
હુવાવેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેને વિશ્વાસ છે કે, ભારતમાં હાલમાં પણ તેમનું સંચાલન કાયદા અનુરૂપ છે. ભારતમાં કંપનીનું સંચાલન કાયદાને અનુરૂપ ચાલી રહ્યું છે.
ટેન્શનનો આવ્યો અંત, રશિયાએ યુક્રેનની સરહદ પરથી હટાવી સેના; આ છે કારણ
You Might Be Interested In