News Continuous Bureau | Mumbai
Independence Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) સ્વતંત્રતા દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા(wished) પાઠવી છે. તેમણે અમૃતકાળ દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને મજબૂત બનાવવા હાકલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ(tweet) કર્યું:
“આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર, અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિંદ!
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના વિઝનને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ. જય હિંદ!”
आप सभी को स्वतंत्रता दिवस की अनेकानेक शुभकामनाएं। आइए, इस ऐतिहासिक अवसर पर अमृतकाल में विकसित भारत के संकल्प को और सशक्त बनाएं। जय हिंद!
Best wishes on Independence Day. We pay homage to our great freedom fighters and reaffirm our commitment to fulfilling their vision. Jai Hind!
— Narendra Modi (@narendramodi) August 15, 2023
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi : આજે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું કે ભારત મણિપુરના લોકો સાથે ઊભું છે
