197
Join Our WhatsApp Community
- ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો એક કરોડને પાર પહોંચી ગયો છે.
- આ બધાની વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી કોરોના ની રફતાર ધીમી થઇ છે.
- છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 25,152 નવા કેસ નોંધાયા છે અને 347 લોકોનાં મોત થયા છે
- આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 1,00,04,599 થઈ છે.
- હાલ દેશમાં 3,08,751 એક્ટિવ કેસ છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,885 લોકો સાજા થયા છે.
You Might Be Interested In