મીરા-ભાયંદરવાસીઓ માટે આનંદ ના સમાચાર, આ સરકારી કામ માટે થાણા નહીં જવું પડે. જાણો વિગત…
મીરા ભાયંદર વાસીઓને નવવર્ષ ની અમુલ્ય ભેટ મળી છે.
આવતા સપ્તાહ થી મીરા ભાયંદર ની પોતાની સ્વતંત્ર આર.ટી.ઓ ઓફીસ હશે.
મહારાષ્ટ્ર ના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર અનિલ પરબ ના હસ્તે આ ઓફીસ નું લોકાર્પણ થશે. આ કાર્યક્રમ ડિજીટલ હશે.
આ ઓફીસ ખુલતાની સાથેજ મીરા ભાયંદર ના લોકોને થાણા ના ધક્કા નહીં ખાવા પડે.
By Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.