મોટા સમાચાર : ભારતમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો એક કરોડને આંટી ગયો. જોકે હવે પરિસ્થિતિ ઘણી સારી છે. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો એક કરોડને પાર પહોંચી ગયો છે. 
  • આ બધાની વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી કોરોના ની રફતાર ધીમી થઇ છે. 
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 25,152 નવા કેસ નોંધાયા છે અને 347 લોકોનાં મોત થયા છે
  • આ સાથે જ દેશમાં કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 1,00,04,599 થઈ છે.
  • હાલ દેશમાં 3,08,751 એક્ટિવ કેસ છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં 29,885 લોકો સાજા થયા છે. 
  •  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More