222
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ભારતે આજે કોરોના રસીકરણના મામલે વધુ એક મોટું મુકામ હાંસલ કર્યું છે.
દેશમાં અત્યાર સુધીમાં 150 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
87.73 કરોડને પ્રથમ ડોઝ અને 62.44 કરોડને બીજો ડોઝ અપાઈ ગયો છે.
45 વર્ષથી વધુની ઉંમર 34 કરોડ 98 લાખ લોકોને રસી લાગી ચૂકી છે.
You Might Be Interested In