News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central Govt) ફરી એકવાર આતંક અને આતંકીઓ(terror and terrorists) વિરુદ્ધ કડક પગલું ભર્યું છે.
સરકારે આતંકી સંગઠન(Terror organization) હિઝબુલ-મુજાહિદ્દીનના(Hizbul-Mujahideen) ચીફ લોન્ચિંગ કમાન્ડર(Chief Launching Commander) શૌકત અહમદ શેખને(Showkat Ahmad Sheikh) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(Illegal activities) (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.
શૌકતની સાથે સરકારે હિઝબુલના બીજા કમાન્ડર ઈમ્તિયાઝ અહમદ કન્દૂને(imtiaz ahmad kanoon) આતંકી જાહેર કર્યો છે
આતંકી જાહેર થયા બાદ હવે તે સુરક્ષા દળોના(Security Forces) સીધા નિશાન પર આવશે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી પંચનું મોટું એલાન – મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી