દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,95,041 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,023ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,82,553ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,56,16,130 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,67,457 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,32,76,039 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 21,57,538 સક્રિય કેસ છે.
મુંબઈમાં મેદાને ઉતર્યો સ્પાઇડરમેન. બસ સ્ટોપ સેનેટાઈઝર કર્યું. જુઓ વિડિયો