Site icon News Continuous Bureau

 ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સક્રિય કેસનો આંકડો 3 લાખને પાર. જાણો નવા આંકડા અહીં

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 40,715 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 199 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,16,86,796  થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 29,700 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 95.67% થયો છે.

હાલ દેશમાં 3,45,377 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ કોરોના ટેસ્ટ 23,54,13,233 થઇ ચુક્યા છે.

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version